Hey dear if you a shayari lover so this post is a Sad And Bewafa Shayari In Gujarati. Gujarati people loves a shayari and quotes in his Gujarati language but no one can provide shayari in gujarati language. So many people face this problem also i face this problem, so don’t worry we provide shayari in gujarati language.
You Also Like This : Gulzar Quotes And Shayari
When you fill sad so you defiantly find a sad shayari or you are gujarati so We Provide Sad And Bewafa Shayari In Gujarati. In this post we provide 45 shayari and 15 image shayari we guarantee you like this. Youtube are provide gujarati shayari but we can’t copy this text, but this text are fully copyright free. If you like any shayari or quotes so simply copy and paste your social media profile you have a no any problem.
Sad And Bewafa Shayari In Gujarati
જખમો જ જીવાડી રહ્યા છે સાહેબ બાકી બધા તો રમાડી રહયા છે.
આપણો સૌથી મોટો આનંદ અને આપણી સૌથી મોટી પીડા બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આવે છે.
સંબંધો કાચ જેવા છે. તમારી જાતને એકસાથે પાછા મૂકીને દુ:ખ પહોંચાડવાનો પ્રયાસ કરતાં તેમને તૂટેલા રહેવું વધુ સારું છે.
સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય, જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.
સંબંધો કાચ જેવા છે. તમારી જાતને એકસાથે પાછા મૂકીને દુ:ખ પહોંચાડવાનો પ્રયાસ કરતાં તેમને તૂટેલા રહેવું વધુ સારું છે.
પ્રેમ ન કરવો તે દુ:ખદ છે, પરંતુ પ્રેમ કરવા માટે સક્ષમ ન હોવું તે ખૂબ દુ: ખી છે.
ઘણી વાર સારું જીવન માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે.
તકલીફ તો હમેશા સાચા માણસોને જ છે કેમકે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે.
એક પીડા છે, હું ઘણી વાર અનુભવું છું, જે તમે ક્યારેય જાણતા નહીં હોવ. તે તમારી ગેરહાજરીને કારણે છે.
100 વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને, 100 વાર કીધું દિલે તું દીલ થી નાથી કહતો.
એક સુખી જીવન જીવવા માટે માણસને “સાધુ” નહી “સીધું” સીધું થવાની જરૂર છે, અને યોગી નહી ઉપયોગી થવાની જરૂર છે.
આટલો જ ફરક પડ્યો કે, તારું કઈ ગયું નહી, અને મારુ કઈ રહ્યું નહી.
મને એજ વાત કુદરતની બહુ ગમે છે, ઇ મારી નથી છતાં પણ મને બહુ ગમે છે.
ડર એ નથી કે કોઇ રીસાઈ ને ચાલ્યુ જાય છે, ડર તો એનો છે કે લોકો હસ્તા હસ્તા બોલવાનું બંધ કરી દે છે.
પથ્થર જેવો માણસ પણ રડી પડે સાહેબ, જયારે મનગમતી વસ્તુ બીજા છીનવી જાય છે.
આતો પ્રેમ છે વહાલા, તમે જેને કરશો એને જ તમારી કદર નહી હોય.
બસ તારો સાથ મેળવવા કેટલું સહન કરું છું, તું નહી સમજી શકે ક્યારેય કે હું કેવી રીતે જીવું છું.
આ આશ્ચર્યજનક છે કે કોઈ તમારા હૃદયને કેવી રીતે તોડી શકે છે અને તમે હજી પણ તેમને બધા નાના ટુકડાઓથી પ્રેમ કરી શકો છો.
તને આખી રાત એવી રીતે યાદ કરૂ છુ જાણે સવારે મારી પરીક્ષા હોય.
મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે, દીલ એવું રાખો જે કદી દુખી ના કરે, સ્પર્શ એવો રાખે કે જેનાથી દર્દ ના થાય, સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય.
ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી મેળવવા તો બધા માંગે છે ઘણું બધુ પણ ક્યારેય સમય તો ક્યારેય સમય કિસ્મત સાથે નથી હોતી.
જેનુ દીલ સાફ હોય છે ને, એનું નસીબ હમેશા ખરાબ જ હોય છે.
આ દુનિયા નો નીયમ છે સાહેબ, નવું આવે એટલે જુનુ ભૂલી જવાનુ, પછી ભલે એ વસ્તુ હોય કે વ્યકતી.
ઓય પાગલ મારી યાદ આવે છે ને, ત્યારે રડવાનુ નહી મને આંખો બંધ કરી ને મહેસુસ કરજે, હું હમેશા તારા દીલમા જ રહુ છુ.
વિધાતા એ કર્મ ની કલમ થી લખ્યા છે લેખ, તો પછી શું કામ કરો છો અંદરો-અંદર દેખા-દેખ.
રડતી આંખો ને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી, આંસુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી.
શરીર ને પ્રેમ કરવાવાળા બોવ બધા મળશે સાહેબ પણ જો કોઈ દીલ થી પ્રેમ કરવાવાળું મળી જાય ને તો તેને ગુમાવવા નહી.
જિંદગી Whatsapp ના “Last Seen” જેવી છે, બધાએ પોતાની છુપાવી છે અને બીજાને જોવી છે.
બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.
કડવી પણ સાચી વાત, આજે પણ લોકો આજાણ્યા કરતા, જાણીતા લોકો થી વધુ છેતરાય છે.
જબરદસ્તી થી કઈ હાસીલ નથી થતુ, જળ પામવા માટે મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે છે.
નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે, નજર ને હમેશા એક વ્યક્તિ પસંદ આવે છે જે નસીબ માં નથી હોતું.
એક નજર, એક ફોન, એક મેસેજ, એક શબ્દ, બધુજ ખાસ બની જાય છે જ્યારે ગમતી વ્યક્તી ધબકારા સાથે સંકળાય છે.
હુ તારી વાત માનુ છુ એનું એક જ કારણ છે, તને મારા જીવ થી પણ વધારે પ્રેમ કરુ છુ.
મારા દિલ ની ઇચ્છા છે કે હુ બહુજ બીમાર થય જાવ, અને તેને ખબર ના પડે એવી રીતે મરી જાવ.
સાચી જરૂર હોય છે એક બીજા ને સમજવાની બાકી સાથે જીવશુ સાથે મરશુ એતો માત્ર કહેવાના શબ્દ છે.
કેટલીકવાર, તમારે ઢોંગ કરવો પડશે કે બધું ઠીક છે.
કેટલાક લોકો જવાના છે, પરંતુ તે તમારી વાર્તાનો અંત નથી. આ તમારી વાર્તાના તેમના ભાગનો અંત છે.
તમારી થોડી પણ ભૂલ નથી બધી ભૂલ મારી જ છે, કેમ કે મે કઈક વધારે જ આશા રાખી હતી તમારા પર.
નફરત નહી તારાથી, તારા જવાથી જ આ જિંદગી બદલાણી છે.
લાઈફ માં ઘણા બધા દર્દ એવા હોય છે, જે ખાલી સહન જ કરવા પડે છે પણ કોઈ ને કહી નહી શકતા.
અમુક વખતે કઈક અમૂલ્ય મળી જાય અને પછી એવું લાગે કે હવે કશું ણ મળે તોય વાંધો નથી.
તે હંમેશા લાગે તે કરતાં ખરાબ હોય છે.
તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારુ પોતાનુ, તમને સમજયા વગર કોઈક બીજાની વાતો માં આવીને તમારા થી દૂર થાય જાય છે.
જિંદગી મા અમુક વસ્તુ Late થાય છે સાહેબ, પણ જે Late થાય છે તે હંમેશા Latest હોય છે.
બસ તુ હોય એ થી વિશેષ જિંદગી શું હોય.